Rain in Dhandhuka August 2019

૯ અને ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ ધંધુકાના અમુક વિસ્તારોમાં ભારે જળ ભરાવ
ધંધુકામાં ૮ અને ૯ ઓગસ્ટના રોજ ૨ દિવસમાં જ લગભગ ૧૩ ઈંચની આસપાસ વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પણ ભારે વરસાદના લીધે તથા પાણીના નિકાલની સમસ્યાઓને લીધે 
ધંધુકાના અમુક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા. 










Adbox

@templatesyard